
ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમ્મર મુ. ખાંડાધાર, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૪ ૮૪૧૩૨ ખેડૂત મિત્રો મેં આ વર્ષે મારા ખેતરમાં મરચીની ત્રણ વેરાઈટીનું વાવેતર કરેલું હતું. ટોટલ મેં ૧૫ વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું જેમાં મેં ૫ વીઘામાં વિશ્વાસ સીડ્સની વિશ્વાસ યોગી વેરાઈટીનું વાવેતર કર્યુ હતુ. અન્ય બે વેરાઈટી કરતા આ વિશ્વાસ યોગીના મરચાની લંબાઈ અને કલરમાં કઈ ના ઘટે. બીજી બધી વેરાઈટીને ભુલાવે તેવી વેરાઈટી એટલે વિશ્વાસ યોગી. વીઘે ૫૨ મણનું ઉત્પાદન મળ્યું અને બગાડ પણ બિલકુલ ઓછો.



