
અરવિંદભાઈ દુદાણી મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૨૬૦૩૭. આ વર્ષની ખેતરની પરિસ્થિતિ જોતા ડ્રિઝલ પ્રતિમા મરચી માત્ર વધુ ઉત્પાદન જ નહીં, પણ બજાર ભાવ અને ગુણવત્તામાં પણ સૌથી આગળ રહી. એ કારણે, હું આવનાર વર્ષ માટે પણ આ જાત પર સંપૂર્ણ નિર્ભર થવાનું નક્કી કર્યું છે. ઉચ્ચ ગુણવત્તા અને ઊચ્ચ આવક માટે, ડ્રિઝલ પ્રતિમા શ્રેષ્ઠ પસંદગી છે! ‘ડ્રિઝલ પ્રતિમા’ ઉત્પાદનમાં શ્રેષ્ઠ, બજારમાં ઉત્તમ ભાવ, વિષમ પરિસ્થિતિમાં પણ મજબૂત ઉપજ, વાઇરસ પ્રતિકારક જાત એટલે નુકસાન ઓછું.



