મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે.
અરવિંદભાઈ દુદાણી મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૨૬૦૩૭. આ વર્ષની ખેતરની પરિસ્થિતિ જોતા ડ્રિઝલ પ્રતિમા મરચી માત્ર વધુ ઉત્પાદન જ નહીં, પણ બજાર ભાવ અને ગુણવત્તામાં પણ સૌથી આગળ રહી. એ કારણે, હું આવનાર વર્ષ માટે પણ આ જાત પર સંપૂર્ણ નિર્ભર થવાનું નક્કી કર્યું છે. ઉચ્ચ ગુણવત્તા અને ઊચ્ચ આવક માટે, […]
મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે. Read More »


