
વલ્લભભાઈ કપુરીયા મુ. અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ મો.૯૭૨૫૭૪૯૪૧૪ આ મારી ૧૦ વિઘાની માર્શલ મરચી માંથી મેં અત્યાર સુધીમાં ૫૦૮ મણ ઉતાર્યું. મારું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના થી મે મારી માર્શલ મરચી માં નથી આપ્યુ કોઈ ખાતર, પાણી કે દવા છતા મારી માર્શલ મરચી ઉત્પાદન રૂપી મશાલની જેમ અડીખમ ઉભી છે. મારી માર્શલ મરચીની મશાલ જોવા રોજ ખેડુતો આવે છે. આ માર્શલની મશાલ છે એ ક્યારેય બુજવાની નથી.



