April 4, 2025

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે.

વલ્લભભાઈ કપુરીયા મુ. અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ મો.૯૭૨૫૭૪૯૪૧૪ આ મારી ૧૦ વિઘાની માર્શલ મરચી માંથી મેં અત્યાર સુધીમાં ૫૦૮ મણ ઉતાર્યું. મારું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના થી મે મારી માર્શલ મરચી માં નથી આપ્યુ કોઈ ખાતર, પાણી કે દવા છતા મારી માર્શલ મરચી ઉત્પાદન રૂપી મશાલની જેમ અડીખમ ઉભી છે. મારી માર્શલ […]

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે. Read More »

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ? Read More »