મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વોટર ટોલરન્સમાં બેસ્ટ છે.

ભાવેશભાઈ કાંતીભાઈ રાંક મુ. બોરીયા તા. જામ કંડોરણા જી. રાજકોટ મો. ૯૯૦૪૯ ૩૮૧૦૪ મે ચાલુ વર્ષે ૩ વીઘાની સુકેતુની સુકેતુ મીવા મરચીનુ ડાઈરેક્ટ બીજ મુકીને વાવેતર કર્યુ હતુ. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના લીધે લગભગ ૯૦% મરચી પતી ગયેલી પરંતુ મારા ગામમા અમારે ૩ મીત્રોને મીવા મરચીનુ વાવેતર હતુ તો એ ત્રણેયની મરચીને પાછોતરો વરયાદ કઈ કરી શક્યા નથી એનો મતલબ કે મીવા જાત સૌથી પહેલા તો વોટર ટોલરંસમા બેસ્ટ સાબીત થઈ. ત્યાર બાદ જેમની મરચી વરસાદમા ટકી ગઈ મીવામા મરચી પાકી ત્યા સુધી વાઈરસનો છોડજ ખેતરમા જોયો નઈ