મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીની બેઠક અતિશય ઘાટી થાય છે.

દિપકભાઇ બટુકભાઈ ચાવડા મુ.વીરપુર, તા. જેતપુર, જી. રાજકોટ મો.૮૫૧૧૬૮૫૨૫૧ મારા ખેતરની સાગા માર્શલ મરચીનો ઝલઝલો જ કંઈક અલગ છે. રોગ જીવાતનું નામ નહી અને મરચાની બેઠક અતીસઈ ધાટી. આ માર્શલ મરચી આજુ બાજુ ના ખેતરો માં વવાયેલ અન્ય જાતો કરતા કાઠુ કાઢી ગઈ અને મુઠી ઉચેરી સાબીત થઈ છે. માર્શલમાં સ્ટ્રેશ મેનેજમેન્ટ ખુબ સારુ હોવાને કારણે તેની રોગ પ્રતીકારકતાં ખુબ સારી છે. એટલે તો આ જાત માં વાયરસ નું આક્રમણ ઓછું જોવા મળે છે.