April 18, 2025

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીની બેઠક અતિશય ઘાટી થાય છે.

દિપકભાઇ બટુકભાઈ ચાવડા મુ.વીરપુર, તા. જેતપુર, જી. રાજકોટ મો.૮૫૧૧૬૮૫૨૫૧ મારા ખેતરની સાગા માર્શલ મરચીનો ઝલઝલો જ કંઈક અલગ છે. રોગ જીવાતનું નામ નહી અને મરચાની બેઠક અતીસઈ ધાટી. આ માર્શલ મરચી આજુ બાજુ ના ખેતરો માં વવાયેલ અન્ય જાતો કરતા કાઠુ કાઢી ગઈ અને મુઠી ઉચેરી સાબીત થઈ છે. માર્શલમાં સ્ટ્રેશ મેનેજમેન્ટ ખુબ સારુ હોવાને […]

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીની બેઠક અતિશય ઘાટી થાય છે. Read More »