મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વોટર ટોલરન્સમાં બેસ્ટ છે.

ભાવેશભાઈ કાંતીભાઈ રાંક મુ. બોરીયા તા. જામ કંડોરણા જી. રાજકોટ મો. ૯૯૦૪૯ ૩૮૧૦૪ મે ચાલુ વર્ષે ૩ વીઘાની સુકેતુની સુકેતુ મીવા મરચીનુ ડાઈરેક્ટ બીજ મુકીને વાવેતર કર્યુ હતુ. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના લીધે લગભગ ૯૦% મરચી પતી ગયેલી પરંતુ મારા ગામમા અમારે ૩ મીત્રોને મીવા મરચીનુ વાવેતર હતુ તો એ ત્રણેયની મરચીને પાછોતરો વરયાદ કઈ […]

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વોટર ટોલરન્સમાં બેસ્ટ છે. Read More »