મરચી ટામેટી કોકડવા

નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન 30 ઇસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ સિર અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લી. ર સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૨.૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજ઼ ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

Tags

Share this post: