રવજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ-દડવી, તા.જામકંડોરણા, જી. રાજકોટ. મો.૯૯૭૪૫ ૯૬૮૯૫.
સાગા સિડ્સ કંપનીના માર્શલ મરચા બીજનું વાવેતર હું ૨ વર્ષેથી કરુ છું. આ વર્ષે ૧૦ વિઘા મધ્યમ જમીનમાં વાવેતર કર્યું છે. મારે વિઘાએ ૬૦ થી ૬૫ મણની ઉપજ થશે. મે બીજી મરચીની જાતો પણ વાવેલ પણ આમાં મારે સહુથી વધું ઉપજ આવે એવું લાગે છે. મને બીજી જાતો કરતા સાગા માર્શલ મરચાંનો બજારભાવ પણ રૂ. ૨૦૦ થી ૩૦૦ મણે વધું આવે છે. મારો બે વર્ષેનો અનુભવ કહે છે કે ‘માર્શલ મરચીમાં વાયરસ કુકળવાટનો રોગ નહિવત પ્રમાણમાં આવતો હોવાથી તેમજ ફળ ઉપર ડાઘ-દાજ ઓછામાં ઓછી પડતી હોવાથી માવજત ખર્ચમાં બચત થાય છે અને ઉપજ અને નફાનું પ્રમાણ વધું મળે છે. આવતા વર્ષે સાગા માર્શલ મરચી મારે ૨૫ વિદ્યામાં વાવેતર કરવું છે અને એ પણ ટપક પીયત અને મલચીંગના ઉપયોગ સાથે. મારી બધા ખેડૂત ભાઈ ઓ ને એકજ અપીલ છે કે મરચીની ખેતી કરવી હોય તો સાગા માર્શલ મરચીની જાતને આપણે પસંદગી આપવી જોઈએ કેમકે તેમાં જોખમ ઓછું અને ઉપજ અને ભાવ વધું મળે છે.





