મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે.
રવજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ-દડવી, તા.જામકંડોરણા, જી. રાજકોટ. મો.૯૯૭૪૫ ૯૬૮૯૫. સાગા સિડ્સ કંપનીના માર્શલ મરચા બીજનું વાવેતર હું ૨ વર્ષેથી કરુ છું. આ વર્ષે ૧૦ વિઘા મધ્યમ જમીનમાં વાવેતર કર્યું છે. મારે વિઘાએ ૬૦ થી ૬૫ મણની ઉપજ થશે. મે બીજી મરચીની જાતો પણ વાવેલ પણ આમાં મારે સહુથી વધું ઉપજ આવે એવું લાગે છે. મને […]
મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે. Read More »



