
દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦
આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો પરંતુ મને આ વર્ષે વિશ્વાસ યોગીમાં ડબલ નફો મળ્યો. જેમાં રોગ જીવાત ઓછા આવે, વાયરસ તો દેખાતો જ નથી. છોડ મજબુત, મરચું કલર વાળું અને લંબાઈ છેલ્લે સુધી જળવાય પછી ભાવ પણ સારા મળ્યા.





