મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો પરંતુ મને આ વર્ષે વિશ્વાસ યોગીમાં ડબલ નફો મળ્યો. જેમાં […]

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત Read More »