
ચંદુભાઈ છગનભાઈ પોકર મુ. મોટા માંડવા, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ મો. ૯૭૨૩૬ ૯૧૭૦૮
હું ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરું છું. પણ છેલ્લા બે વર્ષોથી હું આ વિશ્વાસ સીડ્સની નંબર વન વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરી રહ્યો છું. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે અને મારે તો પાણી તો સાવ ઓછું છે તેમ છતાં પણ મેં આ વર્ષે એક વીઘા માંથી ૫૦ મણ સુકું મરચું વેચી બજારભાવ પણ સારા મળ્યા કારણ કે વેરાઈટીમાં સાઈનિંગ, લંબાઈ અને ક્રીઝ બોવ સારી જોવા મળે છે.





