મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચાના બજારભાવ સારા મળે છે.

રમેશભાઈ લાલજીભાઈ સુવાગીયા મુ. પાંચ પીપળા તા. જેતપુર, જી. રાજકોટ મો. ૯૪૨૯૦ ૯૮૭૦૨

મેં મરચી વાવી વિશ્વાસ સીડ્સની વિશ્વાસ યોગી. આવી વેરાઈટી તો મેં અત્યાર સુધી જોઈ નથી. મેં એક વીઘામાં ૫૦ મણ સુકા મરચા વેચી પણ નાખ્યા. હું માર્કેટિંગ યાર્ડમાં મરચા વેચવા ગયો ત્યારે બીજી જાતો કરતા મને વિશ્વાસ યોગીના ભાવ પણ સારા મળ્યા અને વેરાઈટીમાં રોગ જીવાત ખુબજ ઓછા લાગે તેથી મરચીની ક્વોલીટી ખુબ સારી થાય છે.