મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં વાયરસ સાવ ઓછા આવે છે.

ગોરધનભાઈ કાનજીભાઈ ગજેરા ગામ: અરડોઇ, તા. કોટડા સાંગાણી મો. 98794 91892

મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચાનો કલર અને તીખાશ સારા, લીલા તેમજ લાલ બંને વેચાણ માટે અનુકૂળ, વાયરસ ઓછો, રોગપ્રતિકારક જાત છે.