વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ

• છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ

• પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન

• છોડના વજનમાં વધારો ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને ઝડપી અથવા મોડી કરવી

• પાણી અને ક્ષારોનું શોષણ તેમજ છોડમાં તેનું વહન કરવુ બીજનું સ્ફુરણ કરવું