શું કપાસના વાવેતર જળવાઈ રહેશે ?

ઇથેનોલ ઉત્પાદન માટે મજબૂત સરકારી પ્રોત્સાહન યોજનાઓ દક્ષિણના રાજ્યો તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ખેડૂતો કપાસના વાવેતર વિસ્તારને બદલે મકાઈ અને ચોખા તરફ સ્થળાંતર કરી શકે છે, ભારત સરકાર કપાસ માટે વાર્ષિક MSP નક્કી કરે છે, અને જો સરેરાશ ગુણવત્તાવાળા કપાસના ભાવ MSP સ્તરથી નીચે આવે તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ની મદદ મળે છે . સાથે સાથે ખરીદી કામગીરી કૃષિ ઉત્પાદન બજાર સિમિતના યાર્ડમાં કરવામાં આવે છે અને CCI ને ક્યારેક અન્ય રાજ્ય સરકારના માર્કેટિંગ સંગઠનો દા.ત. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી કોટન ગ્રોઅર્સ માર્કેટિંગ ફેડરેશન અથવા MAHACOT દ્વારા કપાસની ખરીદીમાં મદદ કરવામાં આવે છે. એટલે કપાસના વાવેતર જળવાઈ રહે છે .

Tags

Share this post: