May 30, 2025

શું વાંચવું તે વિષે પણ વિચારવું પડશે નહીંતર પાછળ રહી જઈસુ .

“જો આજના કિશોર/કિશોરીઓને સલાહ આપવાની હોય તો એમને કહેવું પડશે કે તમારા વડીલોનું ઓછામાં ઓછું માનો…” કારણ કે વડીલો જે વિશ્વમાં મોટા થયા અને કામ કર્યું એ હવે બિલકુલ નથી અને એ લોકોને આ નવા વિશ્વમાં કેમ જીવવું ? એની કોઈ જ કલ્પના નથી. આવી પરિસ્થિતિમાં શાળા-કૉલેજોમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતે અપડેટેડ નથી અને જે લોકો આ પ્રકારનાં પરિવર્તનથી પૂરતા માહિતગાર પણ નથી. તો એમની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પરિવર્તનનો સામનો કેવી રીતે કરશે ? એ જોવું રહ્યું. ટૂંકમાં આપણી ખેતી થી માંડીને શિક્ષણ સુધી બધું બદલી જવાનું છે . ખેતીનું વિજ્ઞાન સમજો , ખેતી વિષે તમારા મોબાઈલમાં આપણે ચેટ જીપીટી ને પુછતા હોઇશુ , આપણો ડીલર પણ સતત નવું નવું શીખશે તો તે ટકશે નહીતર તેના પાટિયા બંધ થઇ જશે અને હા, ટેકનોલોજીના બદલાવની વાત કરતા હોય તેવા ખેતીના કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન વાંચો . શું ન વાંચવું અને શું ન જોવું તે વિષે પણ વિચારવું પડશે .નહીંતર ખેડૂત તરીકે પાછળ રહી જઈસુ .કૃષિ વિજ્ઞાન ની ટેલિગ્રામ ચેનલ તમારા માટે કામની છે તેવું તમને લાગતું હશે .

શું વાંચવું તે વિષે પણ વિચારવું પડશે નહીંતર પાછળ રહી જઈસુ . Read More »

શું કપાસના વાવેતર જળવાઈ રહેશે ?

ઇથેનોલ ઉત્પાદન માટે મજબૂત સરકારી પ્રોત્સાહન યોજનાઓ દક્ષિણના રાજ્યો તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ખેડૂતો કપાસના વાવેતર વિસ્તારને બદલે મકાઈ અને ચોખા તરફ સ્થળાંતર કરી શકે છે, ભારત સરકાર કપાસ માટે વાર્ષિક MSP નક્કી કરે છે, અને જો સરેરાશ ગુણવત્તાવાળા કપાસના ભાવ MSP સ્તરથી નીચે આવે તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ની મદદ મળે છે

શું કપાસના વાવેતર જળવાઈ રહેશે ? Read More »

સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર વિષે જાણો.

સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર ઘૈણના ઢાલિયા કીટકો ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ શેઢાપાળા પરના ઝાડો (દેશી બાવળ, બોરડી, લીમડો, સરગવો) પર એકઠા થઈ અને ઝાડના પાન ખાય છે. આ જીવાતની સડા અવસ્થા આશરે એક અઠવાડિયાની હોય છે. ત્યારબાદ નાની

સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર વિષે જાણો. Read More »