શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :

(૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી

(૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી

(૩) ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) પર સે. ઉષ્ણતામાને ૧ કલાક ગરમીની માવજત

Share this post: