શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે
શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે : (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી (૩) ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) પર સે. ઉષ્ણતામાને ૧ […]
શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે Read More »






