August 20, 2017

ચણાનો સુકારો

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે. સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં તેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. પાણીની અછત હતી ને મજુર […]

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા Read More »

મધુ સંચય : આત્માની પરખ

રાત પડવાની તૈયારી હતી. અંધકારના ઓળા ધીમે ધીમે પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. લગ્રની ધાંધલ -ધમાલ અને મહેમાનોના શોરબકોરમાંથી કઇક છુટકારો મેળવવા પરવીન ધાબા ઉપર આવીને ઉભી રહી. અને ઊંડો શ્વાસ લીધો. આ એની પ્રિય જગ્યા. સાંજના સમયે જયારે પંખીઓના ટોળા પોતાના માળા ભણી પાછા ફરી રહ્યા હોય ત્યારે એ અચૂક આમ આવીને ઉભી રહેતી.

મધુ સંચય : આત્માની પરખ Read More »