જમીન વગરની ખેતી વિષે જાણો.
વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી […]
જમીન વગરની ખેતી વિષે જાણો. Read More »


