ઉત્પાદન વધારવાની અનોખી રીત
ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ મહત્તમ છોડ વાવવા એટલે કે હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન (HDP) […]
ઉત્પાદન વધારવાની અનોખી રીત Read More »


