ગામડાની વાતો સાવ એમજ ન માનશો !
ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી ચુક્યું છે ત્યારે ગામડામાં ખેડૂતભાઈઓ પોતાની રૂઢિગત માન્યતાઓ અને વર્ષોના અનુભવોને આધારે ખાસ કરીને હવામાન અને વરસાદની આગાહી કરતા હોય છે. આધુનિક હવામાન શાસ્ત્ર સાથે આ પરંપરાગત આગાહીઓની પધ્ધતિની સરખામણી […]
ગામડાની વાતો સાવ એમજ ન માનશો ! Read More »


