બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ
ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી કો હી ગયા’. અહી મને એક વાત સારી લાગે કે દુકાનવાળા ગ્રાહકોને તેમના બજાર સુધી ખેંચી લાવતા હતા અને તેમને પોતાની રીતે દુકાન […]
બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ Read More »

