મધુ સંચય : આત્મનિરીક્ષણ

મધુ સંચય : આત્મનિરીક્ષણ

નિયમિતપણે ચર્ચમાં જનારાં સૌ એકમેકને મળી રહ્યાં હતાં. રિચાર્ડ પોતાની જગ્યાએ બેસવા જતો હતો ત્યારે એનું ધ્યાન ગયું કે, એની આગલી હરોળમાં એક આધેડ યુગલ પોતાના દીકરા સાથે બેઠું હતું. પાદરી એમને ઓળખતા હોય એવું લાગ્યું. તેઓ એમની નજીક ગયા એટલે માતા- પિતાએ ઊભાં થઈને એમનું અભિવાદન કર્યું. પછી માતા આંખમાં આંસુ સાથે કહેવા લાગી,…..

મધુ સંચય : આત્મનિરીક્ષણ Read More »