ખેતરનીવાત
હવામાનના બદલાવ વિષે જણાવો તેવું એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર તરડાય, હોઠ ફાટે એટલે છારો છાસીયો આવવાનો , જીરુંમાં દવાના […]


