લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.
આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર વેલ્યુ સારી હોય અને બેસ્ટ ક્વોલિટી હોય તેવી જાતોમાં કવીન્ટલ ના 7000 સુધી બોલાય હતા, દલાલોની સારી ખરીદીથી મરચીના ઉંચા ભાવને લીધે ખેડૂતોને સારો લાભ મળ્યો છે , આપણે ત્યાં […]
લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો. Read More »

