વરસાદના વાવડ છે ત્યારે આજની વાત વરસાદની
વરસાદ અનરાધાર વર્ષે અને એમાય જો ગામડે ગામડે આપણે રિચાર્જ અને ખેત તલાવડી કે ચેકડેમ બનાવ્યા હોય તો ગગન માંથી વરસેલા અમી જેવા મીઠા જળનું સંચય થાય અને આપણને ફરી ઉપયોગી થાય તેવું આપણે વગાડી વગાડીને કહેતા આવ્યા છીએ તેનો પ્રતિસાદ હજારો ખેડૂતો દ્વારા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોએ ભૂંગળું બનાવ્યું તો ઘણાએ ચોખ્ખું પાણી […]
વરસાદના વાવડ છે ત્યારે આજની વાત વરસાદની Read More »


