રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ માટે અસરકારક છે ડાંગર ઉગાડતા ખેડૂતો માટે આ નવી ફુગનાશક વધુ ઉત્પાદન લેવામાં મદદ કરશે તેવું રાલીઝ કંપનીના વૈજ્ઞાનિકોનું માનવું છે આ. ઝાફૂ દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે તેથી ડાંગર […]

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે Read More »