જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે
વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો ત્યાં જાણવા મળશે , ઈફકોના નેનો યુરિયા , યુપીએ કંપનીના જંતુનાશકો અને ફુગનાશક, અમુલ ઓર્ગનિકના ઓર્ગનિક ખાતરો ,પ્રાકૃતિક ખેતીની માહિતી મળે તે માટે સરકાર તરફથી મોટું આયોજન પણ તમને […]
જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે Read More »



