
વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો ત્યાં જાણવા મળશે , ઈફકોના નેનો યુરિયા , યુપીએ કંપનીના જંતુનાશકો અને ફુગનાશક, અમુલ ઓર્ગનિકના ઓર્ગનિક ખાતરો ,પ્રાકૃતિક ખેતીની માહિતી મળે તે માટે સરકાર તરફથી મોટું આયોજન પણ તમને ત્યાં જોવા મળશે તેવું રેડિકલ કોમ્યુનિકેશનના સાન્યાલ જી એ જણાવ્યું છે વધુ માહિતી અને મેળામાં તમારું નામ લખાવવા ફોન કરો ૯૧૭૩૪૧૦૭૪૮ અને કઈ કઈ કંપની ભાગ લેવાની છે તે જાણવા https://www.agriasia.in/



