જંતુનાશક

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા […]

પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ

ભુકારૂપ જંતુનાશક દવા Read More »

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે. આ પ્રદર્શિનમાં ડેરી ઉદ્યોગ ગાયના દૂધ -એ-2 દૂધ માંથી

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન Read More »

જીવાત : શેરડીનો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક કીટનાશકનો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો નીચે દર્શાવેલ પૈકી

જીવાત : શેરડીનો ડૂંખ વેધક Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૬

ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુ જીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને કમાણી છે અને કપાસ સીવાય આમ તો તેની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આપણે ડરવાનું કારણ નથી, આપણું જીવન ટકી રહેશે પણ એક વાત નક્કિ જાણજે ઈંડા તારે મુકવા માટે

ગુલાબી ઈયળની વાતચીત – ૬ Read More »

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે હું મરચા વાવીશ, કંટોલા, ટીંડોરા અને કાકડી એવી વાત

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? Read More »

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી

ભારતમાં ખેતી ઉપર ધ્યાન આપવાની વાત કહેતા ગ્લોબલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરના ડો. અજીત મારું કહે છે કે આપણે જો અન્ન અને ખોરાક પ્રત્યે ધ્યાન આપીશું તો ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી ઉપર સારું કામ કરી શકીશું. ખેતીનું ઉત્પાદન વધારવું હશે તો . સમયસરનું સચોટ કૃષિમાર્ગદર્શન અને યોગ્ય જંતુનાશકો, દવાઓ, ખાતરો અને માઈક્રોન્યુટ્રીયન્ટનો સાચો ઉપયોગ અને આ

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી Read More »

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં પાક ઉત્પાદન મેળવવા માટે રેસીડ્યુલ ફ્રી જંતુનાશક અને ફૂગનાશક છાંટે છે. ખાતરો પણ પ્રમાણસર અને ક્લોરીન ફ્રી વાપરીને ઓછા ખર્ચે ઉપજ મેળવે છે. અને સીધા જ પોતાના શહેરી ગ્રાહકોને હોમ

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. Read More »

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ થયેલા પાકમાં સારી કંપનીના બ્રાન્ડેડ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એકને એક દવા છાંટવાને બદલે દવાનું ઝેર બદલતું રહેવું જોઈએ હાલમાં બઝારમાં ઉપલબ્ધ થ્રિપ્સ માટેની દવાના ટેક્નિકલની યાદી નોંધી રાખો એબામેક્ટિન,

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે Read More »

બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો ટેક્નોલોજી આવી , કપાસની ખેતીમાં આ ટેક્નોલોજીને બી ટી ટેક્નોલોજી કહેવામાં આવે છે .કહેવાય છે કે અત્યાર સુધીમાં ખેડૂતોનું એક બિલિયન ટન ઉત્પાદન વધ્યું અને ખેડૂતો સમૃદ્ધ થયાં . આને

બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો? Read More »