મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી હોય છે. તેવું તમે કયારેય વીચાર્યું છે ? તો […]

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ Read More »