મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?
મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની પેરવી બધે થાય છે. તે જગ જાહેર છે. તેમ છતાં આપણે ખેડૂત તરીકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા મરચીના પાકમાં જીવાત, ફુગ, બેકટેરીયા, વાયરસ, નેમેટોડ અને પરોપજીવી છોડ નુકશાન કરે […]
મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે? Read More »


