તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ સાથે રોગકારક તમારા ખેતરમાં પ્રવેશ કરતા નથીને તેવું તો […]

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે Read More »