October 11, 2022

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ? Read More »

કૃષિ જ્ઞાન : ઉભા પાકમાં આંટો મારો અને ઉપાય કરો – ઉત્પાદન વધશે.

ભાદરવા મહિનામાં આપણો કપાસ ખુબ જ સરસ રીતે વિકસીને ઉત્પાદન આપવા માટે તૈયાર થઈ ગયો હોય, પુષ્કળ પ્રમાણમાં ફાલ, ભમરી અને જીંડવા હોય છે. એટલે આ માસ દરમ્યાન કપાસ જેટલો જોવો ગમે તેટલું તેનું ધ્યાન પણ રાખવું પડે… વધુ માહિતી માટે ઇમેજ ઉપર ક્લિક કરી કંપની સાથે વાત કરો.

કૃષિ જ્ઞાન : ઉભા પાકમાં આંટો મારો અને ઉપાય કરો – ઉત્પાદન વધશે. Read More »