October 18, 2022

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો. Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે. યેનકેન પ્રકારે નાણું રળી લ્યો, મોભાદાર બની જવાશે ! અન્ય ધંધાની સરખામણીએ એમાં કરવી પડતી વધુ મહેનત પછી પણ ખેતી એટલાં નાણાં રળી શકતી નથી. એટલે “ખેતી એ છેલ્લી કક્ષાનો

ત્યારે કરશું શું ? ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો Read More »

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ મીડિયાની ગેરસમજને લીધે આપણે ડરીએ છીએ તેથી વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે તેમાં બહારનું એક પણ દાખલ કરવાનું હોતું નથી પરંતુ અણજોઇતા ગુણો ધરાવતા જિનને દૂર કરવા કટિંગ

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં પૂરું હવે તો ખેતીકામમાં મદદ કરનારા મજૂરો થઈ ગયા

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે Read More »