મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે

ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે તમે લાલા મરચા કરીને યાર્ડમાં સુકા વેચવાનો છો ત્યારે કેવો ભાવ રહેશે તે તો સમય જ કહેશે પરંતુ એક અખતરો કરો. આ વર્ષે બે મણ કે ત્રણ મણ સુકા મરચાનો […]

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે Read More »