November 15, 2022

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા […]

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ખારા પાણીથી ખેતી કરવાના પાકો

સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આહાર અંગેની ભલામણો.

પ્લગ નર્સરી એટલે શું ?

જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી… Read More »

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું.

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. લીલો રંગ તેમાં રહેલા કલોરોફિલ તત્ત્વને આભારી છે. આપણાં લોહીમાં રક્તકણોને કારણે લોહી લાલ દેખાય છે તેમ કલોરોફિલને કારણે હરિતકણોથી પાંદડું લીલા રંગનું દેખાય છે. આપણે ત્યાં કહેવત છે કે પીળું એટલું સોનું નહીં એમ પાંદ એટલે લીલા રંગનું જ હોય એવું જરૂરી નથી. હરિતકણો વગરના પીળા પાંદડાં

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. Read More »