November 29, 2022

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે જેને અંગ્રેજીમાં DICYANDIAMIDE ડાયસાયડીયામાઇડ કહે છે તેને એક યુરિયાની થેલી સાથે 15 કિલો DCD આપી દેવામાં આવેતો યુરિયાનું ડિનાઇટ્રીફીકેશન અને લીચિંગ થતું નથી લાંબા સમય સુધી મૂળ વિસ્તારમાં નાઇટ્રોજન મળતું […]

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ? Read More »

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ જેવા કે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (ર) એઝેટોબેક્ટર (૩)

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે Read More »