કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે.
કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક તથા કીટનાશક છે. તે નિપ્પોન સોડા નામની જાપાનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હેક્ઝીથાયાઝોક્સ એક બિન શોષક અને સ્પર્શધ્ન કાર્યપધ્ધતિ ધરાવતી કથીરીનાશક છે […]
કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે. Read More »


