કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન

આ વર્ષે બોલગાર્ડ ટુ કપાસના પરિણામો એ ખેડૂતોને ફરી કપાસ માટે વહાલ થાય તેવું ઉત્પાદન આવ્યું છે રાશિ કપંનીનો નિયો કપાસ વાવેતર કરનાર ખેડૂતશ્રી કેતન વસાણીયા ગામ ખીજડીયા 99042 29159 કહે છે કે કપાસની ખેતી આ વર્ષે મારે સારી રહી કારણકે તેમાં કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન મળ્યું છે છેલ્લે સુધી મારે લીલો રહ્યો તેથી […]

કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન Read More »