બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.
• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી મૂળનો મહત્તમ વિકાશ થવાથી છોડ આઘાત સામે લડશે અને […]
બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે. Read More »



