ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો
સ્પ્રેરી દ્વારા પ્રથમ તબક્કામાં સિરામિકથી બનેલો ચુલ્હો, ત્યારબાદ પાઉડર દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો અને હાલ એનેમલ દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો વિકસાવવામાં આવેલો છે. જેમાં એક બાજુ નાની બારી રાખવામા આવી છે. જેમાંથી બળતણ/લાકડાને ચુલ્હાની અંદર નાખવામાં આવે છે. આ ચુલ્હાની રચના એવી રીતે કરવામાંઆવી છે કે, જેમાં બળતણનું પુરતી હવાની હાજરીમાં દહન થાય છે અને […]
ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો Read More »



