આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.
કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા ફૂગ એ કોઈ પણ છોડના મૂળ સાથે વીંટળાય છે, […]
આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. Read More »


