April 14, 2023

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ કે મરચાની સાઈઝ અને કલર ગમી જાઈ એવા છે, લીલા તેમજ લાલ બંને માટે અનુકૂળ છે, છેલ્લે સુધી લીલી રહે છે. વાયરસ સામે પ્રતિકારક જાત છે. ફોરવર્ડ ઓછું અને ચુસીયા […]

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. Read More »

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે, ખર્ચ ઓછો કરીને ઉત્પાદકતા વધારવા શું કરવું તેની વાત ફરી કરીએ તો (૧) ઉત્તમ બીયારણની પસંદગી કરવી પડશે આપણા ખેતી પાછળ થતા બધા ખર્ચમાં સૌથી ઓછો ખર્ચ આપણે

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે Read More »

દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા ખર્ચમાં વધુ નફો મળ્યો છે. આ વેરાઈટીની મરચાની લંબાઈ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે. Read More »