April 16, 2023

મરચી બીજ પસંદગી : એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. એક્સેન હાઇવેઝ કંપનીની ગરુડા જાતનું મેં વાવેતર કરેલ હતું. ગરુડા જાત પકવવા માટે અનુકૂળ છે અને તેનો ઘાલો લાલ રંગને લીધે માર્કેટમાં ઝડપથી પસંદગી પામે છે અને સારા ભાવ મળે છે. આ જાત વાઇરસ સામે પણ પ્રતિકારક જાત છે તેથી છોડ પર પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે. […]

મરચી બીજ પસંદગી : એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો . ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડંબલ્યૂજી ૬ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ Read More »

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ, શ્રૃંગાર, પ્રજ્વલ, અરકા નિરંતર, રજત રેખા, હૈદરાબાદ સિંગલ, કલકત્તા સિંગલ, ફૂલેરાજાની, કહિકુચી સિંગલ, પુણે સિંગલ.

ફૂલ : ગુલછડીની જાતો Read More »